ભુવાજી

ભુવાજી

તમારો પોતાનો AI જ્યોતિષી

પ્રશ્ન તમારો, માર્ગદર્શન ભુવાજીનું

એપ ટૂંક સમયમાં આવી રહી છે.

સચોટ જન્મકુંડળી

લગ્ન, ચંદ્ર રાશિ, નક્ષત્ર, ગ્રહોની સ્થિતિ અને વિંશોત્તરી દશા — ઉત્તર ભારતીય શૈલીમાં.

રોજનું પંચાંગ

તિથિ, નક્ષત્ર, યોગ, કરણ, ચોઘડિયું અને રાહુ કાળ, તમારા શહેર પ્રમાણે.

ગુજરાતીમાં પૂછો

નોકરી, લગ્ન, ધંધો કે પરિવાર — મનમાં જે પ્રશ્ન હોય તે તમારી ભાષામાં.

પરિવારની કુંડળી

મમ્મી-પપ્પા, જીવનસાથી અને બાળકોની કુંડળી એક જ જગ્યાએ.

ભુવાજીના જવાબો જ્યોતિષ આધારિત માર્ગદર્શન છે. તબીબી, કાનૂની કે નાણાકીય સલાહ નથી.

સંપર્ક

કોઈ પણ પ્રશ્ન, ફરિયાદ કે માહિતી કાઢી નાખવાની વિનંતી માટે [email protected] પર લખો. અમે સામાન્ય રીતે થોડા દિવસોમાં જવાબ આપીએ છીએ.