માહિતી કાઢી નાખો
છેલ્લે સુધાર્યું: 2026-09-20
એપમાંથી જાતે
એપમાં વધુ → એકાઉન્ટ કાઢી નાખો પસંદ કરો. તેનાથી તમારી પ્રોફાઇલ, કુંડળીઓ અને ચેટ કાયમ માટે ભૂંસાઈ જાય છે.
ફક્ત એપ અનઇન્સ્ટોલ કરવાથી ફોનમાંની વિગતો ભૂંસાય છે.
ઈમેલથી
જો એપ ન હોય તો [email protected] પર લખો. વિનંતીમાં જે જન્મ વિગતો એપમાં ભરી હતી તે લખો, જેથી અમે તે રેકોર્ડ શોધી શકીએ.
અમે 30 દિવસની અંદર કાઢી નાખીએ છીએ અને તમને જણાવીએ છીએ.
શું રહે છે
ગણતરીનું પરિણામ એક કોડ (hash) સાથે સચવાયેલું હોય છે, જેમાં તમારું નામ કે સંપર્ક હોતો નથી. તે કોઈ વ્યક્તિ સાથે જોડી શકાતું નથી.
સંપર્ક
કોઈ પણ પ્રશ્ન, ફરિયાદ કે માહિતી કાઢી નાખવાની વિનંતી માટે [email protected] પર લખો. અમે સામાન્ય રીતે થોડા દિવસોમાં જવાબ આપીએ છીએ.
કાનૂની બાબતોમાં આ પાનાની અંગ્રેજી આવૃત્તિ અંતિમ ગણાશે.